ગુણોત્સવ - ૨૦૧૪


તમામ શિક્ષકોને જાણ સારૂ- આગામી વાર્ષિક પરીક્ષા (સંભવિત) તા.૦૯/૦૪/૨૦૧૫ થી ૧૭/૦૪/૨૦૧૫ સુધી છે. દરેક શિક્ષકોએ SCE પત્રકો અપડેટ કરી દેવા.- સી.આર.સી. કો. ઓર્ડિનેટર સમણવા ( સહકારની અપેક્ષા સહ )

Tuesday, February 25, 2014

તિથિ ભોજન


સમણવા પ્રાથમિક શાળામાં તિથિ ભોજન આપવામાં આવ્યું.
તા.૨૪/૦૨/૨૦૧૪














Monday, February 24, 2014

ધોરણ - ૬ થી ૮ નું પરિણામ પત્રક

              સમણવા પ્રાથમિક શાળાના મહેનતુ શિક્ષકશ્રી રમેશભાઇ ગુર્જર દ્વારા  બનાવવામાં  આવેલ  ધોરણ - ૬ થી ૮ નું પરિણામ પત્રક  આપ સૌ મિત્રોને ખૂબ ઉપયોગી  થશે.  પરિણામ પત્રક  ડાઉનલોડ  કરવા માટે
નીચે ક્લીક કરો.